"જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,"
આજથી શરૂ થાય છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ, તો ગત વખતે આપણે સૌ એ આ મનનો વિશ્વાસ પર આ પાવન માસમાં પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરેલ, તો આ વર્ષે પણ ચાલો ફરી આપણે પુરૂષોત્તમ માસની કથાવાર્તાનું રસપાન કરીએ. તો આ અમૃતધારાની સંપૂર્ણ ઝાંખી વિગતવાર લિંક સાથે અહીં નીચે આપેલ છે. તો આશા છે કે એ ફરી આપ સૌને ભક્તિભાવથી તરબોળ કરી દેશે. અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા સહ…..
તિથિ પ્રમાણે નિત્ય પાઠ – અમૃતધારા
¶ પુરૂષોત્તમ ભગવાનની આરતી
¶ પુરૂષોત્તમ ભગવાનનો થાળ
સુદ ૧ (તા. ૧૬-૦૫-૨૦૧૮)
» અધ્યાય પહેલો : શુકદેવજીનું આગમન
» કાંઠાગોરની વાર્તા
» સંકીર્તન
સુદ ૨ (તા. ૧૭-૦૫-૨૦૧૮)
» અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન
» વર વગરની વહુની વાર્તા
» સંકીર્તન
સુદ ૩ (તા. ૧૮-૦૫-૨૦૧૮)
» અધ્યાય ત્રીજો : મળમાસ કથાનો પ્રારંભ
» મેનાવ્રત
» સંકીર્તન
સુદ ૪ (ક્ષય)
» અધ્યાય ચોથો : મળમાસની પ્રભુપ્રાર્થના
» મુગ્ધાની કથા
» સંકીર્તન
સુદ ૫ (તા. ૧૯-૦૫-૨૦૧૮)
» અધ્યાય પાંચમો : શ્રી વિષ્ણુંનું ગોલોકમાં જવું
» ભલી ભરવાડણની વાર્તા
» સંકીર્તન
¤ વ્યતિપાત વ્રત અને તેના વિધિ-વિધાન (૧૯મી મે ૨૦૧૮, શનિવાર)
સુદ ૬ (તા. ૨૦-૦૫-૨૦૧૮)
» અધ્યાય છઠ્ઠો : પ્રભુ વિષ્ણુંની વિનંતી
» ધનબાઈ મનબાઈની વાર્તા
» સંકીર્તન
સુદ ૭ (તા. ૨૧-૦૫-૨૦૧૮)
» અધ્યાય સાતમો : મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ
» વનડિયાની વાર્તા
» સંકીર્તન
સુદ ૮ (તા. ૨૨-૦૫-૨૦૧૮)
» અધ્યાય આઠમો : મેઘાવતીનો વિલાપ
» વૈકુંઠની જાતરા
» સંકીર્તન
સુદ ૯ (તા. ૨૩-૦૫-૨૦૧૮)
» અધ્યાય નવમો : મુનિ દુર્વાસાનું આગમન
» શ્રદ્ધાનું ફળ
» સંકીર્તન
સુદ ૧૦ (તા. ૨૪-૦૫-૨૦૧૮)
» અધ્યાય દસમો : દુર્વાસા- મેઘાવતી સંવાદ
» દેડકાદેવની વાર્તા
» સંકીર્તન
સુદ ૧૧ (તા. ૨૫-૦૫-૨૦૧૮)
» અધ્યાય અગિયારમો : મેઘાવતીને શિવનું વરદાન
» વણિકની વાર્તા
» સંકીર્તન
∅ પદ્મિની એકાદશી
સુદ ૧૨ (તા. ૨૬-૦૫-૨૦૧૮)
» અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ
» અદેખી ભાભીની વાર્તા
» સંકીર્તન
સુદ ૧૩ (તા. ૨૭-૦૫-૨૦૧૮)
» અધ્યાય તેરમો : દ્દઢધન્વાની કથા
» મૌન મહિમાની વાર્તા
» સંકીર્તન
સુદ ૧૪ (તા. ૨૮-૦૫-૨૦૧૮)
» અધ્યાય ચૌદમો : દ્દઢધન્વાના પુનર્જન્મની કથા
» તાવડી તપેલીની વાર્તા
» સંકીર્તન
પૂનમ (તા. ૨૯-૦૫-૨૦૧૮)
» અધ્યાય પંદરમો : સુદેવને વરદાન
» દોઢિયાને દક્ષિણા
» સંકીર્તન
વદ ૧ (તા. ૩૦-૦૫-૨૦૧૮)
» અધ્યાય સોળમો : સુદેવને બોધ
» મૃગલા મૃગલીની વાર્તા
» સંકીર્તન
વદ ૨ (તા. ૩૧-૦૫-૨૦૧૮)
» અધ્યાય સત્તરમો : સુદેવનો વિલાપ
» દાનફળની વાર્તા
» સંકીર્તન
વદ ૩ (તા. ૦૧-૦૬-૨૦૧૮)
» અધ્યાય અઢારમો : પુરૂષોત્તમ વ્રતનું મહાફળ
» ચમત્કારિક પ્રસાદની વાર્તા
» સંકીર્તન
વદ ૪ (તા. ૦૨-૦૬-૨૦૧૮)
» અધ્યાય ઓગણીસમો : પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય
» ચાર ચકલીની વાર્તા
» સંકીર્તન
વદ ૫ (તા. ૦૩-૦૬-૨૦૧૮ & ૦૪-૦૬-૨૦૧૮)
» અધ્યાય વીસમો : પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન
» દોકડાની વાર્તા
» સંકીર્તન
વદ ૬ (તા. ૦૫-૦૬-૨૦૧૮)
» અધ્યાય એકવીસમો : પુરૂષોત્તમની પૂજનવિધિ
» ભગવાને ભૂખ ભાંગી
» સંકીર્તન
વદ ૭ (તા. ૦૬-૦૬-૨૦૧૮)
» અધ્યાય બાવીસમો : પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો
» ઉમા માની વાર્તા
» સંકીર્તન
વદ ૮ (તા. ૦૭-૦૬-૨૦૧૮)
» અધ્યાય ત્રેવીસમો : ચિત્રબાહુ રાજાનું આખ્યાન
» ગંગાસ્નાનનું ફળ
» સંકીર્તન
વદ ૯ (તા. ૦૮-૦૬-૨૦૧૮)
» અધ્યાય ચોવીસમો : દીપદાનનું માહાત્મ્ય
» ગૌસેવાનું ફળ
» સંકીર્તન
વદ ૧૦ (તા. ૦૯-૦૬-૨૦૧૮)
» અધ્યાય પચીસમો : પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ
» ગુરુ શિષ્યની વાર્તા
» સંકીર્તન
વદ ૧૧ (તા. ૧૦-૦૬-૨૦૧૮)
» અધ્યાય છવ્વીસમો : વ્રતના નિયમો છોડવાની વિધિ
» ઉપવાસનું ફળ
» સંકીર્તન
∅ પરમા એકાદશી
વદ ૧૨ (તા. ૧૧-૦૬-૨૦૧૮)
» અધ્યાય સત્તાવીસમો : મહાલોભી કદરી બ્રાહ્મણ
» અકળ લીલાની વાર્તા
» સંકીર્તન
વદ ૧૩ (તા. ૧૨-૦૬-૨૦૧૮)
» અધ્યાય અઠ્યાવીસમો : બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ
» ઉત્તમ દાનની વાર્તા
» સંકીર્તન
વદ ૧૪ (ક્ષય)
» અધ્યાય ઓગણત્રીસમો : સંધ્યાકાળના નિયમો
» અણમાનીતી રાણીની વાર્તા
» સંકીર્તન
અમાસ (તા. ૧૩-૦૬-૨૦૧૮)
» અધ્યાય ત્રીસમો : પુરૂષોત્તમ વ્રતનું દાન માહાત્મ્ય અને કથાશ્રવણ
» સાસુ વહુની વાર્તા
» સંકીર્તન
No comments:
Post a Comment