September 29, 2017

નવમ નોરતું…जय मा सिद्धिदात्री…સ્તુતિ…..

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ નોમ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો નવમ નોરતું એટલે માઁ નવદુર્ગાના મા સિદ્ધિદાત્રિ સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ.
” सिद्ध गन्धर्वयक्षाघैर सुरैर मरैरपि I
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी II “
        માઁ દુર્ગાનું આ સ્વરૂપ તમામ સિદ્ધિ આપનારી છે, આથી તેમને મા સિદ્ધિદાત્રિ કહે છે. માર્કણ્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ – આ આઠ સિધ્ધિયો હોય છે.
           જ્યારે શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
૧. અણિમા                      ૨. લધિમા               ૩. પ્રાપ્તિ
૪. પ્રાકામ્ય                     ૫. મહિમા      ૬. ઈશિત્વ, વાશિત્વ 
૭. સર્વકામાવસાયિતા    ૮. સર્વજ્ઞત્વ              ૯. દૂરશ્રવાણ
૧૦. પરકાયપ્રવેશન        ૧૧. વાકસિધ્ધિ         ૧૨. કલ્પવૃક્ષત્વ
૧૩. સૃષ્ટિ                 ૧૪. સંહારકરણસામર્થ્ય    ૧૫. અમરત્વ
૧૬. સર્વન્યાયકત્વ             ૧૭. ભાવના           ૧૮. સિધ્ધિ.  
        દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથી જ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધનારેશ્વર ના નામે પ્રસિદ્ધ થયા હતા.
        માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમની જમણિ બાજુના હાથમાઁ ગદા અને ચક્ર તથા ડાબી બાજુના ઉપરના હાથમાં શંખ તથા નીચેના હાથમાં કમળનું ફૂલ છે. તેમના ગળામાં સફેદ ફૂલોની માળા તથા મસ્તક પર તેજ શોભાયમાન છે. તેમનુ વાહન સિંહ છે.
        નોમના દિવસે મા સિદ્ધિદાત્રિ અને કન્યાઓનું પૂજન કરીને નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે. તો ચાલો આજે છેલ્લા નવરાત્રે માં સિદ્ધિદાત્રિની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ, સ્તોત્રની જાણકારી મેળવી લઈએ…..
ધ્યાનમંત્ર: –
वन्दे वाञ्छित मनोरथार्थ चन्द्रार्धकृतशेखराम्।
कमलस्थिताम् चतुर्भुजा सिद्धीदात्री यशस्विनीम्॥
स्वर्णवर्णा निर्वाणचक्र स्थिताम् नवम् दुर्गा त्रिनेत्राम्।
शङ्ख, चक्र, गदा, पद्मधरां सिद्धीदात्री भजेम्॥
पटाम्बर परिधानां मृदुहास्या नानालङ्कार भूषिताम्।
मञ्जीर, हार, केयूर, किङ्किणि रत्नकुण्डल मण्डिताम्॥
प्रफुल्ल वन्दना पल्लवाधरां कान्त कपोला पीन पयोधराम्।
कमनीयां लावण्यां श्रीणकटिं निम्ननाभि नितम्बनीम्॥
 સ્તોત્ર: –
कञ्चनाभा शङ्खचक्रगदापद्मधरा मुकुटोज्वलो।
स्मेरमुखी शिवपत्नी सिद्धिदात्री नमोऽस्तुते॥
पटाम्बर परिधानां नानालङ्कार भूषिताम्।
नलिस्थिताम् नलनार्क्षी सिद्धीदात्री नमोऽस्तुते॥
परमानन्दमयी देवी परब्रह्म परमात्मा।
परमशक्ति, परमभक्ति, सिद्धिदात्री नमोऽस्तुते॥
विश्वकर्ती, विश्वभर्ती, विश्वहर्ती, विश्वप्रीता।
विश्व वार्चिता, विश्वातीता सिद्धिदात्री नमोऽस्तुते॥
भुक्तिमुक्तिकारिणी भक्तकष्टनिवारिणी।
भवसागर तारिणी सिद्धिदात्री नमोऽस्तुते॥
धर्मार्थकाम प्रदायिनी महामोह विनाशिनीं।
मोक्षदायिनी सिद्धीदायिनी सिद्धिदात्री नमोऽस्तुते॥
 કવચ:-
ॐकारः पातु शीर्षो माँ, ऐं बीजम् माँ हृदयो।
हीं बीजम् सदापातु नभो गृहो च पादयो॥
ललाट कर्णो श्रीं बीजम् पातु क्लीं बीजम् माँ नेत्रम्‌ घ्राणो।
कपोल चिबुको हसौ पातु जगत्प्रसूत्यै माँ सर्ववदनो॥
 ह्रीं सः सिद्धिदात्र्यै नमः II
नवमी का नवरात्र ही, पूर्ण कराएँ काम I
सिद्धिदात्री रुप को, करते सभी प्रणाम II

चतुर्भूजी दर्शन दिया, कमल पुष्प आसन I
शंख-चक्र-गदा लिएँ, करती जग शासन II

अमृत पद शिव को दिया, अंग संग मुस्कान I
सब के कष्टों को हरो, दे कर भक्ति ज्ञान II

दिखलाती हो आप ही, सूर्य-चन्द्र-आकाश I
देती सभी दिशाओं को, जल-वायु-प्रकाश II

वरद हस्त हो आपका, सुख समृद्धि पाएँ I
ईधर उधर ना भटकूँ माँ, मुज़को भी अपनाएँ II

नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II

जय मा सिद्धिदात्री, जय मा सिद्धिदात्री I
जय मा सिद्धिदात्री, जय मा सिद्धिदात्री II

No comments: