September 27, 2017

સપ્તમ નોરતું...जय मा कालरात्रि...સ્તુતિ.....

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ સાતમ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો સપ્તમ નોરતું એટલે મા નવદુર્ગાના મા કાળરાત્રિ સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ.
" एकवेणिजपाकर्णपूर नग्ना खरास्थिता I
लम्बोष्ठी कर्णिकाकणि तैलभ्यत्त्कशरीरिणी II
 वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा I
वर्धनमुर्धध्वजा कृष्णा कालरात्रिर्भयड़्करी II "
         માં નવદુર્ગાના આ રૂપનાં શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. આથી જ તેમને કાળરાત્રિ કહે છે. મા કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ ‘શુભંકારી’ પણ છે.
             માં કાળરાત્રિનાં માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી વિદ્યુતની માળા છે. તેમના ત્રણ નેત્રો છે. માં ની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. તેઓ જમણી તરફના ઉપર કરેલા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે તથા નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે. તેમનું વાહન ગધેડું છે.     
           મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમનું સ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. તેમની કૃપાથી ભક્તો હંમેશા ભયમુક્ત થઈ જાય છે. તો ચાલો આજે માં કાળરાત્રિની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ , સ્તોત્રની જાણકારી મેળવી લઈએ.....
  ધ્યાનમંત્ર: -
करालवन्दना घोरां मुक्तकेशी चतुर्भुजाम्। 
कालरात्रिम् करालिंका दिव्याम् विद्युतमाला विभूषिताम्॥

दिव्यम् लौहवज्र खड्ग वामोघोर्ध्व कराम्बुजाम्। 
अभयम् वरदाम् चैव दक्षिणोध्वाघः पार्णिकाम् मम्॥

महामेघ प्रभाम् श्यामाम् तक्षा चैव गर्दभारूढ़ा। 
घोरदंश कारालास्यां पीनोन्नत पयोधराम्॥

सुख पप्रसन्न वदना स्मेरान्न सरोरूहाम्। 
एवम् सचियन्तयेत् कालरात्रिम् सर्वकाम् समृध्दिदाम्॥
 સ્તોત્ર: -
हीं कालरात्रि श्रीं कराली च क्लीं कल्याणी कलावती। 
कालमाता कलिदर्पध्नी कमदीश कुपान्विता॥

कामबीजजपान्दा कमबीजस्वरूपिणी। 
कुमतिघ्नी कुलीनर्तिनाशिनी कुल कामिनी॥

क्लीं ह्रीं श्रीं मन्त्र्वर्णेन कालकण्टकघातिनी। 
कृपामयी कृपाधारा कृपापारा कृपागमा॥
 કવચ:-
ऊँ क्लीं मे हृदयम् पातु पादौ श्रीकालरात्रि। 
ललाटे सततम् पातु तुष्टग्रह निवारिणी॥

रसनाम् पातु कौमारी, भैरवी चक्षुषोर्भम। 
कटौ पृष्ठे महेशानी, कर्णोशङ्करभामिनी॥

वर्जितानी तु स्थानाभि यानि च कवचेन हि। 
तानि सर्वाणि मे देवीसततंपातु स्तम्भिनी॥
 
ऍं ह्रीं क्लीं श्रीं कालरात्रि सर्व I
वश्यं कुरु कुरु वीर्यं देहि देहि गणेश्र्वर्यै नमः II
ग्लौं हूं ऍं कुरु एहि एहि कालरात्रि आवेशय I
प्रस्फूर प्रस्फूर सर्वजन समोंहय समोंहय हूं फट स्वाहाः II


सातवाँ जब नवरात्र हो, आनँद ही छा जाता I
अंधकार सा रुप ले, पूजती हो माता II
 
गले मैं विध्युत माला है, तीन नेत्र प्रगटाती I
धरती क्रोधित रुप माँ, चैन नहीं वो पाती II
 
गर्दभ पर बिराज कर, पाप का बोज़ उठाती I
धर्म की रखती मर्यादा, विचलित सी हो जाती II
 
भूत प्रेत को दूर कर, निर्भयता है लाती I
योगिनीयो को साथ ले, धीरज वो दिलावती II
 
शक्ति पाने के लिएँ, ताँत्रिक धरते ध्यान I
मेरे जीवन मैं भी दो, हलकी सी मुस्कान II
 
नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II
 
जय मा कालरात्रि, जय मा कालरात्रि I
जय मा कालरात्रि, जय मा कालरात्रि II

No comments: