September 26, 2017

ષષ્ટમ નોરતું…जय मा कात्यायनी…સ્તુતિ

રાધેકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ છઠ્ઠ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો ષષ્ટમ નોરતું એટલે મા નવદુર્ગાના મા કાત્યાયની સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ.
" चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना I
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी II "
        ઋષિ કાત્યના ગોત્રમાં જન્મેલ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયનની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થઈ  મા ભગવતી તેમના આઁગણે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. તેઓ મા કાત્યાયનીના નામે પ્રસિદ્ધ થયા. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ પણ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી.
        મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે.
        મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. તો ચાલો આજે માં કાત્યાયનીની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ , સ્તોત્રની જાણકારી મેળવી લઈએ.....
  ધ્યાનમંત્ર: -
वन्दे वाञ्छित मनोरथार्थ चन्द्रार्धकृतशेखराम् । 
सिंहारूढा चतुर्भुजा कात्यायनी यशस्विनीम् ॥

स्वर्णवर्णा आज्ञाचक्र स्थिताम् षष्ठम दुर्गा त्रिनेत्राम् । 
वराभीत करां षगपदधरां कात्यायनसुतां भजामि ॥

पटाम्बर परिधानां स्मेरमुखी नानालङ्कार भूषिताम् । 
मञ्जीर, हार, केयूर, किङ्किणि, रत्नकुण्डल मण्डिताम् ॥

प्रसन्नवदना पल्लवाधरां कान्त कपोलाम् तुगम् कुचाम् । 
कमनीयां लावण्यां त्रिवलीविभूषित निम्न नाभिम् ॥
 સ્તોત્ર: -
कञ्चनाभां वराभयं पद्मधरा मुकटोज्जवलां । 
स्मेरमुखी शिवपत्नी कात्यायनेसुते नमोऽस्तुते ॥

पटाम्बर परिधानां नानालङ्कार भूषिताम् । 
सिंहस्थिताम् पद्महस्तां कात्यायनसुते नमोऽस्तुते ॥

परमानन्दमयी देवी परब्रह्म परमात्मा । 
परमशक्ति, परमभक्ति, कात्यायनसुते नमोऽस्तुते ॥

विश्वकर्ती, विश्वभर्ती, विश्वहर्ती, विश्वप्रीता । 
विश्वाचिन्ता, विश्वातीता कात्यायनसुते नमोऽस्तुते ॥

कां बीजा, कां जपानन्दकां बीज जप तोषिते । 
कां कां बीज जपदासक्ताकां कां सन्तुता ॥

कांकारहर्षिणीकां धनदाधनमासना । 
कां बीज जपकारिणीकां बीज तप मानसा ॥

कां कारिणी कां मन्त्रपूजिताकां बीज धारिणी । 
कां कीं कूंकै क: ठ: छ: स्वाहारूपिणी ॥
 કવચ:-
कात्यायनौमुख पातु कां स्वाहास्वरूपिणी । 
ललाटे विजया पातु मालिनी नित्य सुन्दरी ॥
कल्याणी हृदयम् पातु जया भगमालिनी ॥
 
ह्रीं श्रीं कात्यायन्यै स्वाहाः II
नवरात्रि का छठ्ठा है यह, माँ कात्यायनी रुप I
कलयुग मैं शक्ति बनी, दुर्गा मोक्ष स्वरुप II
 
कात्यायन ऋषि पे किया, माँ ऐसा उपकार I
पुत्री बनकर आ गयी, शक्ति अनोखी धार II
 
देवो की रक्षा करी, लिया तभी अवतार I
ब्रज मँडल मैं हो रही, आपकी जय जयकार II
 
गोपी ग्वाले आराधा, जब जब हुएँ उदास I
मन की बात सुनाने को, आए आपके पास II
 
श्री कृष्ण ने भी जपा, अँबे आपका नाम I
दया दृष्टि मुझपर करो, बारं बार प्रणाम II
 
नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II
 
जय मा कात्यायनी, जय मा कात्यायनी I
जय मा कात्यायनी, जय मा कात्यायनी II

No comments: