September 23, 2017

ત્રીજું નોરતું… जय मा चन्द्रघंटा… સ્તુતિ…..

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ ત્રીજ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગાના મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ. તો તેમના મંત્ર અને સ્તોત્ર વિશે જાણકારી મેળવી લઈએ.

" पिण्डजप्रवरारुढा चन्दकोपास्त्रकैर्युता I

प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता II "

        માતા પાર્વતીના ભગવાન શિવજી સાથે લગ્ન બાદ તેઓએ મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ છે અને આથી જ તેમને ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. જેમાં ડાબી તરફ ત્રિશૂળ, ગદા, તલવાર અને કમંડળ ધારણ કરેલ છે તથા ડાબો પાંચમો હાથ વરદ મુદ્રામાં છે. જ્યારે જમણી તરફ કમળ, તીર, ધનુષ અને જપમાળા ધારણ કરેલ છે તથા જમણો પાંચમો હાથ અભય મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.         તેમના મસ્તક પર રહેલ અર્ધચંદ્ર રૂપી ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તો ચાલો માણીએ મા ચંદ્રઘંટાની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ , સ્તોત્ર......  ધ્યાનમંત્ર -

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। सिंहारूढा चन्द्रघण्टा यशस्विनीम्॥

मणिपुर स्थिताम् तृतीय दुर्गा त्रिनेत्राम्। खङ्ग, गदा, त्रिशूल, चापशर, पद्म कमण्डलु माला वराभीतकराम्॥

पटाम्बर परिधानां मृदुहास्या नानालङ्कार भूषिताम् । मञ्जीर, हार, केयूर, किङ्किणि, रत्नकुण्डल मण्डिताम ॥

प्रफुल्ल वन्दना बिबाधारा कान्त कपोलाम् तुगम् कुचाम् । कमनीयां लावण्यां क्षीणकटि नितम्बनीम् ॥

 સ્તોત્ર -

आपदुध्दारिणी त्वंहि आद्या शक्तिः शुभपराम् । अणिमादि सिद्धिदात्री चन्द्रघण्टे प्रणमाम्यहम् ॥

चन्द्रमुखी इष्ट दात्री इष्टम् मन्त्र स्वरूपिणीम् । धनदात्री, आनन्ददात्री चन्द्रघण्टे प्रणमाम्यहम् ॥

नानारूपधारिणी इच्छामयी ऐश्वर्यदायिनीम् । सौभाग्यारोग्यदायिनी चन्द्रघण्टे प्रणमाम्यहम् ॥

 કવચ -

रहस्यम् शृणु वक्ष्यामि शैवेशी कमलानने । श्री चन्द्रघण्टास्य कवचम् सर्वसिद्धिदायकम् ॥

बिना न्यासम् बिना विनियोगम् बिना शापोध्दा बिना होमम् । स्नानम् शौचादि नास्ति श्रद्धामात्रेण सिद्धिदाम ॥

कुशिष्याम् कुटिलाय वञ्चकाय निन्दकाय च । न दातव्यम् न दातव्यम् न दातव्यम् कदाचितम् ॥

  ह्रीँ कीं श्रीं चन्द्रघँटायै स्वाहाः II

नवरात्रि के तीसरे दिन, चन्द्रघन्टा का ध्यान I

मस्तक पर है अर्ध चन्द्र, मंद मंद मुस्कान II

 

दश हाथो में अस्त्र-शस्त्र, रखे खडग सँग बाण I

घंटे की झनकार से, हरती दुष्ट के प्राण II

 

सिंहवाहिनी दुर्गा का, चमके स्वर्ण शरीर I

करती विपदा शांति, हरो भक्त की पीड II

 

मधुर वाणी को बोलकर, सबको देती ज्ञान I

जितने देवी-देवता, सभी करे सम्मान II

 

अपने शांत स्वभाव से, सभी का करती ख्याल I

भवसागर में फँसा हूँ में, करो मेरा कल्याण II

 

नवरात्रो की माँ, कृपा कर दो माँ I

नवरात्रो की माँ, कृपा कर दो माँ II

 

जय मा चन्द्रघंटा, जय मा चन्द्रघंटा I

जय मा चन्द्रघंटा, जय मा चन्द्रघंटा II


No comments: