September 24, 2017

ચતુર્થ નોરતું...जय मा कूष्माण्डा मैया...સ્તુતિ.....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ ચોથ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો ચતુર્થ નોરતું એટલે મા નવદુર્ગાના મા કુષ્માણ્ડા સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ. તો તેમના મંત્ર અને સ્તોત્ર વિશે જાણકારી મેળવી લઈએ.
" सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च I
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे II "
        માઁ એ પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. વળી સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને 'કુમ્હડ' એટલે કે કોળુ થાય જેની બલિ તેમને સૌથી વધુ પ્રિય છે. આ કારણે પણ તેઓ માઁ કૂષ્માંડા કહેવાય છે.        
        માઁ કૂષ્માંડાનો વાસ સૂર્યલોકમાં છે. માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તેમને અષ્ટભુજા દેવી પણ કહે છે. તેમના જમણા હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અને ડાબા હાથોમા ક્રમવાર અમૃતથી ભરેલો કળશ, બધી સિદ્ધિઓ અને નિદ્ધિને આપનારી જપમાળા, ચક્ર અને ગદા છે. તેમનું વાહન સિંહ છે.        
          માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે તથા આધિ-વ્યાધિ દૂર કરી માઁ તેને લૌકિક, પારલૌકિક ઉન્નતિની તરફ લઈ જાય છે. તો ચાલો આજે મા કૂષ્માણ્ડાની સ્તુતિ તથા અન્ય મંત્ર, કવચ , સ્તોત્રની જાણકારી મેળવી લઈએ.....
ધ્યાનમંત્ર :–
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम् । 
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम् ॥

भास्वर भानु निभाम् अनाहत स्थिताम् चतुर्थ दुर्गा त्रिनेत्राम् । 
कमण्डलु, चाप, बाण, पद्म, सुधाकलश, चक्र, गदा, जपवटीधराम् ॥

पटाम्बर परिधानां कमनीयां मृदुहास्या नानालङ्कार भूषिताम् । 
मञ्जीर, हार, केयूर, किङ्किणि, रत्नकुण्डल, मण्डिताम् ॥

प्रफुल्ल वदनांचारू चिबुकां कान्त कपोलाम् तुगम् कुचाम् । 
कोमलाङ्गी स्मेरमुखी श्रीकंटि निम्ननाभि नितम्बनीम् ॥
 સ્તોત્ર:
दुर्गतिनाशिनी त्वंहि दरिद्रादि विनाशनीम् । 
जयंदा धनदा कूष्माण्डे प्रणमाम्यहम् ॥

जगतमाता जगतकत्री जगदाधार रूपणीम् । 
चराचरेश्वरी कूष्माण्डे प्रणमाम्यहम् ॥

त्रैलोक्यसुन्दरी त्वंहि दुःख शोक निवारिणीम् । 
परमानन्दमयी, कूष्माण्डे प्रणमाम्यहम् ॥
 કવચ: -
हंसरै में शिर पातु कूष्माण्डे भवनाशिनीम् । 
हसलकरीं नेत्रेच, हसरौश्च ललाटकम् ॥

कौमारी पातु सर्वगात्रे, वाराही उत्तरे तथा, पूर्वे पातु वैष्णवी इन्द्राणी दक्षिणे मम ।
दिग्विदिक्षु सर्वत्रेव कूं बीजम् सर्वदावतु ॥

ह्रीं कूष्माण्डायै जगत्प्रसूत्यै नमः II
चोथा जब नवरात्र हो, कूष्माण्डा को ध्याते I
जिसने रचा ब्रह्माँड ये, पूजन है करवाते II
 
आद्यशक्ति कहते जिन्हे, अष्टभुजी है रुप I
ईस शक्ति के तेज से, कहीं छाँव कहीं धूँप II
 
कुम्भडे की बलि करती है, तांत्रिक से स्वीकार I
पेठे से भी रीझती, सात्विक करे विचार II
 
क्रोधित जब हो जाएँ यह, उल्टा करे व्यवहार I
उसको रखती दूर माँ, पीडा देती अपार II
 
सूर्य चँद्र की रोशनी, यह जग में फैलाएँ I
शरणागत की मैं आया, तू ही राह दिखाएँ II
 
नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II
 
जय मा कूष्माण्डा मैया, जय मा कूष्माण्डा मैया I
जय मा कूष्माण्डा मैया, जय मा कूष्माण्डा मैया II

No comments: