September 21, 2017

પ્રથમ નોરતું... जय मा शैलपुत्री... સ્તુતિ.....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે વિક્રમ સંવત ૨૦૭૩ના આસો સુદ એકમ. આ વર્ષના નવરાત્રીની શરૂઆત. તો પ્રથમ નોરતું એટલે મા નવદુર્ગાના શૈલ પુત્રી સ્વરૂપની પૂજા-આરાધના કરવાનો દિવસ. તો તેમના મંત્ર અને સ્તોત્ર વિશે જાણકારી મેળવી લઈએ.
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् I
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्  II ”
        શૈલ એટલે પર્વત. તેથી પર્વત પુત્રી મા શૈલજા કે જે મા પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં અવતરીત મા શૈલપુત્રી, જેમના મસ્તક પર અર્ધ ચઁદ્ર સુશોભિત છે, જેઓ વૃષભ પર બિરાજીત છે અને તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. તો ચાલો પહેલા તેમની સ્તુતિ કરી લઈએ.
"ૐ शां शिम् शूं शैलपुत्रै मे शुभं कुरु कुरु स्वाहा II "
जय मा शैलपुत्री प्रथम, दक्ष की हो संतान I
नवरात्री के पहले दिन, करिए आपका ध्यान II
 
अग्निकुण्डमें जा कूदी, पति का हुआ अपमान I
अगले जनम मे पा लिया,शिव के पास स्थान II
 
राजा हिमालय से मिला, पुत्री बन सम्मान I
उमा नाम से पा लिया, देवो का वरदान II
 
सजा है दाएँ हाथमें, संहारक त्रिशूल I
बांएँ हाथ मे ले लिया, खिला कमल का फूल II
 
बैल है वाहन आपका, जपती हो शिवनाम I
दर्शन से आनंद मिले, अंबे तुम्हे प्रणाम II
 
नवरात्रो की माँ, कृपा कर दो माँ I
नवरात्रो की माँ, कृपा कर दो माँ II
 
जय मा शैलपुत्री, जय मा शैलपुत्री I
जय मा शैलपुत्री, जय मा शैलपुत्री II

No comments: