જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો
આજે એક દુખદ સમાચાર એ છે કે જાણીતા ગીતકાર મહેઁદી હસનનું ગઈકાલે અવસાન થયું છે. તેમને ગઝલોને એક નવો જ જન્મ આપ્યો હતો. તેમના ગળામાંથી રેલાતુ દર્દ સાચેજ આપણને રોવડાવી જતું હતું. આજે એજ ગળાના કેન્સરને લીધે એમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે તો તેમણે ગાયેલી આ ગઝલ તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરી અહીઁ જ વિરમું છું.વળી માણો આ રચના સ્વર સાથે સુલભગુર્જરીના દ્વાર પર...
अबके हम बिछडे तो शायद कभी ख्वाबों में मिलें,
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें
ढूंढ उजडे हुए लोगों में वफ़ा के मोती,
ये खज़ाने तुझे मुमकिन है खराबों में मिलें
तू खुदा है ना मेरा इश्क फ़रिश्तों जैसा,
दोनो इन्सां हैं तो क्यो इतने हिजाबों में मिलें
गम-ए-दुनिया भी गम-ए-यार में शामिल कर लो,
नशा बढता है शराबें जो शराबों में मिलें
आज हम दार पे खैंचे गए जिन बातों पर,
क्या अजब कल वो ज़माने को निसाबों में मिलें
अब न वो मैं हूं न तू है न वो माज़ी है "फ़राज़",
जैसे दो शक्स तमन्ना के सराबों में मिलें

No comments:
Post a Comment