June 21, 2010

ડો.હિતેશ “ વિશ” નો જન્મદિન..... जाता मैं जाता कहा.....

રાધેકૃષ્ણ મિત્રો,



આજે તો ઘણા સમય બાદ આપ સૌને મળવા આવી છું. ઓળખી મને. હા મનનો વિશ્વાસ ની ' મન'. પણ આજે ખાસ તો હું મારા મિત્ર વિશ અને આપના ડો.હિતેશ માટે આવી છું. જાણો છો મિત્રો આજ છે ૨૧મી જૂન. એટલેકે મારા વિશનો જન્મદિન. અને દર વર્ષે હું તેને મારી એક રચના અર્પણ કરતી જ હોઉં છું. વળી આ સમયગાળામાં જ તે ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે અને અત્યારે તો તે ૧૨માં પછીના મેડિકલ અને પેરામેડિકલ ના પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સની એડમિશન પ્રક્રિયાની વધારાની કામગીરીમાં પણ ગૂંથાયેલા છે જેથી કદાચ આપ સૌને નથી મળી શકતા તો તેમના વતી હું ક્ષમા પ્રાર્થી છું.અને તેમને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે જ આ રચના લઈને આવી છું, જે આમ તો વિશને ક્યારનીયે આપી હતી પણ તેણે આ પ્રદર્શિત નહોતી કરી અને વળી આ રચના મારી નથી પણ હા તેના ભાવ જરૂર અનુભવી શકાય તથા આ રચનાનું આધ્યાત્મિક મૂલ્ય પણ છે તથા કોઈના પ્રત્યેના પ્રેમ ના બંધનનું પણ છે, આશા છે કે આપને પણ આ પસંદ આવશે.


વળી આજે છે વિશ્વ સંગીત દિન પણ, તો આ રચના આપ સૌને સાંભળવા પણ મળૅ તેવી વ્યવસ્થા કરી છે તો સુલભગુર્જરીની મુલાકાત લેવાનું ચૂકતા નહી.વળી આજે તો વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ પણ છે.આજે સાડા તેર કલાકનો દિવસ અને સાડા દસ કલાકની રાત્રી છે. તો આ લાંબા દિનનો લાભ લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન અને વિશનું ગમતું ગીત तेरा मुजसे है पेहले का नाता कोई પણ જરૂરથી માણજો, અને આપના આશિર્વાદ અને શુભકામનાના બે શબ્દો વિશને જરૂરથી આપશો. તો ફરી વિશને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.





जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



तेरे सिवा ना कोई मेरा यहां


तेरे सिवा ना कोई मेरा यहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



भटका हुआ था, खोया हुआ था,


अंधेरी दुनियामें सोया हुआ था,


भटका हुआ था, खोया हुआ था,


अंधेरी दुनियामें सोया हुआ था,


अनाथ था तुने बेटा कहा,


बांहे बरसाऍ जहां आजा यहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



तेरे सिवा ना कोई मेरा यहां


तेरे सिवा ना कोई मेरा यहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



आंसुं ये मेरे बोंछे ना कोई,


दर्दो को मेरे सोचे ना कोई,


आंसुं ये मेरे बोंछे ना कोई,


दर्दो को मेरे सोचे ना कोई I


मेरे सब दर्दो को सहता रहां,


मेरे सब दर्दो को सहता रहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



तेरे सिवा ना कोई मेरा यहां


तेरे सिवा ना कोई मेरा यहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



दुनिया में मैने ठोकर है खाई,


करूणा ये तेरी मैने है पाई I


दुनिया में मैने ठोकर है खाई,


करूणा ये तेरी मैने है पाई I


साथ में तु हर दम रहता रहां


साथ में तु हर दम रहता रहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II



तेरे सिवा ना कोई मेरा यहां


तेरे सिवा ना कोई मेरा यहां I


जाता मैं जाता कहा ?


तूं ही है मेरा जहॉं II

No comments: