February 15, 2009

યશોદામાતા જયંતિ...यशोमती मैया से बोले नंदलाला.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે મહા વદ છઠ્ઠ.આજે છે યશોદામાતા જયંતિ.ભગવાન શ્રીકૃષ્ણને જન્મ ભલે દેવકીજીએ આપ્યો હોય પણ તેનું લાલન પોષણ કરનાર યશોદા માતા પણ અનેરું સ્થાન ધરાવે છે.અરે તેથી જ તો એક ગીતમાં કવિએ લખ્યું છે કે એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા....તો વાત્સલ્યની મૂરત સમાન યશોદા માતાની તો જોડ ન જ જડે.પહેલા વિચાર્યું હતુ કે જનની જોડ મુકૂ. પણ સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત યાદ આવતા આજ આપ સમક્ષ રજું કરું છું. અને અહીં બંને ભાગ સાંભળી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો.


jashoda


સ્વરઃ- મન્ના ડે, લતા મંગેશકર






સ્વરઃ- લતા મંગેશકર







यशोमती मैया से बोले नंदलाला,


राधा क्यूं गोरी, मै क्यूं काला ?...(२)



बोली मुस्काती मैया ललन को बताया,


"काली अंधियारी आधी रातमें तु आया,


लाडला कनैया मेरा,हो लाडला कनैया मेरा,


काली कमलीवाला,ईसीलिए काला."



यशोमती मैया से बोले नंदलाला,


राधा क्यूं गोरी, मै क्यूं काला ?



बोली मुस्काती मैया "सुन मेरे प्यारे,


गोरी गोरी राधिका के नैन कजरारे,


काले नैनोवालीने हो काले नैनोवालीने


एसा जादू डाला,ईसीलिए काला."



यशोमती मैया से बोले नंदलाला,


राधा क्यूं गोरी, मै क्यूं काला ?



ईतने में राधा प्यारी आई ईठलाती,


"मैने ना जादू डाला" बोली बलखाती,


"मैया कनैया तेरा हो मैया कनैया तेरा,


जग से निराला,इसीलिए काला."



यशोमती मैया से बोले नंदलाला,


राधा क्यूं गोरी, मै क्यूं काला ?

No comments: