જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે એક દુખદ સમાચાર છે.આજે સાંજે હિન્દી જગતના એક ગીતકાર મહેન્દ્ર કપૂર નું અવસાન થયું છે.તેમના ગીત જેવાકે મેરે દેશ કી ધરતી સોના કે પછી પૂરબ પશ્ચિમનું દેશભક્તિગીત દરેક ભારતીયના હોઠે હંમેશા ગૂંજતુ રહેશે.વળી તેઓ એ કેટલાક ગુજરાતી ગીતો પણ ગાયા હતા.જેમકે પાંદડુ લીલુ ને રંગ રાતો, એક પાટણ શહેરની નાર પદમણી..આજે તેઓ ૭૪વર્ષની વયે આપણને છોડીને ગયા છે ત્યારે તેમણે ગાયેલુ આ ગીત ફરી ફરી સાંભળવાનું મન થાય છે.તો તેમને શ્રદ્ધાંજલિ અર્પતા માણો હસન કમાલની આ રચના...
अभी अलविदा मत कहो दोस्तों
न जाने फिर कहाँ मुलाक़ात हो, क्योंकि
बीते हुए लम्हों की कसक साथ तो होगी
ख़्वाबों में ही हो चाहे मुलाक़ात तो होगी
ये प्यार ये डूबी हुई रँगीन फ़िज़ाएं
ये चहरे ये नज़ारे ये जवाँ रुत ये हवाएं
हम जाएं कहीं इनकी महक साथ तो होगी
बीते हुए लम्हों की …
फूलों की तरह दिल में बसाए हुए रखना
यादों के चिराग़ों को जलाए हुए रखना
लम्बा है सफ़र इस में कहीं रात तो होगी
बीते हुए लम्हों की …
ये साथ गुज़ारे हुए लम्हात की दौलत
जज़्बात की दौलत ये ख़यालात की दौलत
कुछ पास न हो पास ये सौगात तो होगी
बीते हुए लम्हों की …


No comments:
Post a Comment