September 3, 2008

जय गणेशदेवा.....

જય ગણેશ મિત્રો,


તમને ખબર તો પડી જ ગઈ હશે મિત્રો કે આજે ગણેશ ચતુર્થી છે તેથી સંબોધન બદલાઈ ગયું.વળી આજે તો વિવિધ ધર્મના ઉત્સવનો મેળાપ થઈ રહ્યો છે. એક તો આજે ગણેશોત્સવ ના લીધે વિધ્નહર્તા દેવ ગજાનનનું આગમન થઈ રહ્યું છે તો વળી આજે સંવત્સરી પણ છે તો સૌ જૈન ભાઈ-બેનો ને મારા તરકથી મિચ્છામિ દુક્કડમ્ ... તો અત્યારે મુસ્લિમ ધર્મમાં પણ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આવા સંગમ ના પ્રસંગે ચાલો વિશ્વબંધુત્વની ભાવના સાથે બધાની ખુશીઓમાં સામેલ થઈએ અને તેમના દુઃખો, તકલીફોમાં તેમને સાથ સહકાર આપી આપણા ભારતવર્ષની એકતાથી એ કટ્ટરવાદીઓ, આતંકવાદીઓ ને જણાવી દઈએ કે હવે ધર્મને નામે તેઓ આપણને જુદા નહી કરી શકે...અને હા આ સાથે જ ગણપતિની આ આરતી અહીં પ્રસ્તુત છે.




वक्रतुण्ड महाकाय, सूर्यकोटि समप्रभात I


निर्विध्नं कुरवे देव, सर्व कार्येषु सर्वदा II







जय गणेश, जय गणेश, जय गणेशदेवा,


माता तेरी पार्वती,पिता महादेवा,


जय गणेशदेवा, जय गणेशदेवा.



जय गणेश, जय गणेश, जय गणेशदेवा,


जय गणेशदेवा, जय गणेशदेवा.



एकदंत दयावंत चारभूजाधारी...


माथे सिंदूर सोहे, मूषक की सवारी...


जय गणेश, जय गणेश, जय गणेशदेवा...



लडवनो को भोग लगे, संत करे सेवा...


भवभवना पाप हरे, विघ्न हरे देवा...


जय गणेश, जय गणेश, जय गणेशदेवा...



हार चडे, पुष्प चडे और चडे मेवा...


सुरदास शरणे आया, सुकल की जो सेवा...


जय गणेश, जय गणेश, जय गणेशदेवा,


माता तेरी पार्वती,पिता महादेवा,


जय गणेशदेवा, जय गणेशदेवा.



जय गणेश, जय गणेश, जय गणेशदेवा,


जय गणेशदेवा, जय गणेशदेवा.

No comments: