જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો
આજે એક દુખદ સમાચાર એ છે કે જાણીતા ગીતકાર મહેઁદી હસનનું ગઈકાલે અવસાન થયું છે. તેમને ગઝલોને એક નવો જ જન્મ આપ્યો હતો. તેમના ગળામાંથી રેલાતુ દર્દ સાચેજ આપણને રોવડાવી જતું હતું. આજે એજ ગળાના કેન્સરને લીધે એમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે તો તેમણે ગાયેલી આ ગઝલ તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરી અહીઁ જ વિરમું છું.વળી માણો આ રચના સ્વર સાથે સુલભગુર્જરીના દ્વાર પર...June 14, 2012
अबके हम बिछडे तो शायद.....अहमद फ़राज़
Labels:
अहमद फ़राज़,
મહેઁદી હસન
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment