December 28, 2009

મહોરમ...वो सुबह कभी तो आयेगी.....સાહિર લુધિયાનવી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૮મી ડિસેમ્બર. આજે છે મહોરમ. મુસ્લિમો માટેનો એક માતમ અને શહિદ દિન.આજે પણ જ્યારે ધર્મના નામે લડાઈ અને આતંકવાદના નામે લેવાતા નિર્દોષ લોકોના ભોગને કારણે હૃદય દ્રવી ઉઠે છે કે શું આ માનવજાતની સર્વોચ્ચતા છે આના કરતા તો એ પશુ સારા કે જેઓ પરસ્પર હળીમળીને રહે છે, અને માનવ સિવાય કોઈ પણ પ્રાણી પોતાના વંશજ કે જાતિના પ્રાણી પર હુમલો ક્યારેય કરતા આજ દિન સુધી કોઈએ જોયા નથી.કોઈ પશુ ને પશુ થવા નથી કહેવુ પડાતું, પરંતુ માનવ ને કહેવું પડે છે કે માણસ થા...શું સાચે જ આપણી માનવતા ગુમાવી બેઠા છીએ. ના હજી પણ સમય છે , જાગ્યા ત્યારથી સવાર. ચાલો આજના દિને પ્રણ લઈએ કે હંમેશા ભાઈચાર અને પ્રેમ અને શાંતિથી રહીશું અને સમસ્યાને ઉકેલશું.આજે સાહિર લુધિયાનવીનું એક ફિલ્મ ફિર સુબહ હોગી નું ગીત રજું કરું છું આશા છે આપ સૌને ગમશે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે






वो सुबह कभी तो आयेगी, वो सुबह कभी तो आयेगी.



ईन काली सर्दीयों के सर से, जब रात का आचल ढलकेगा,


जब दुःख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा.



जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गायेगी,


वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.



जिस सुबह की खातिर जुग जुग से, हम सब मर मर कर जीते है,


जिस के अमृत की बूंद में, हम ज्ञहर के प्याले पीते है,



ईन भूखे प्यासे रुंहो पर, एक दिन तो करम फरमायेगी,


वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.



माना के अभी तेरे मेरे अरमानो की किमत कुछ भी नही,


मिट्टी का भी है कुछ मोल मगर, ईन्सानो की किमत कुछ भी नही.



ईन्सानो की ईज्जत जब झूठे सिक्कोमें ना तोली जायेगी,


वो सुबह कभी तो आयेगी,वो सुबह कभी तो आयेगी.

No comments: