જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો સુદ ત્રીજ.ત્રીજું નવલું નોરતું.અને વળી આજે છે રમઝાન ઈદ પણ.તો સર્વે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક.તો આજે તો ખુશીઓ બેવડાઈ ગઈ.આજે એક સુંદર રચના મળી હિન્દુયુગ્મના બ્લોગ પરથી.તેના પર ઈદ પર ઘણા કવિ-મિત્રોએ પોતાની રચનાઓ રચી છે જે ઘણી સુંદર છે.તેમાંની એક પંખુડી કુમારીની આ એક સવાલ રજું કરતી તથા કંઈક અલગ ભાત પાડતી એક હિન્દી રચના આપ સમક્ષ લાવ્યો છું આશા છે આપ સર્વેને તે ગમશે.
વળી ગઈકાલે શ્રી ગુલાબદાસ બ્રોકરનો જન્મદિન પણ હતો તો તેમને પણ જન્મદિનની શુભકામનાઓ તથા તેમની ગત વર્ષે રજું કરેલ રચના મારું હૈયું ખોવાયું એક વેળા……ગુલાબદાસ બ્રોકર પણ જરૂરથી માણજો.અને ગત વર્ષ રજુ કરેલ રમઝાન ઈદ પરની રચના કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા……મકરંદ દવે પણ માણશો.અને આપના અમુલ્ય પ્રતિભાવો આપતા રહેશો...
रमजान का महीना लाया
ईद की सुंदर सौगात|
सौगात को संजो लेते सब
आड़े न आता हैसियत औ हालात ||
बड़ी मुश्किल से मुझे मालूम पड़ी
ईद मनाने की ये वजह |
दिल ने कहा क्यों इन्सान
खुश नहीं हो सकता बेवजह||
गले मिलते हैं
साथ खाते हैं |
इस दिन दुश्मन को भी
गले लगाते हैं ||
पर इक दिन ही क्यों
हर दिन वैर मिट नहीं सकता |
मीठी सेवईयाँ लेने से
क्या और दिन कोई रोकता ||
कुरान का पाठ
खुदा की इबादत |
रखता जज्बों को पाक
दूर रहती बुरी आदत ||
क्या रोज इबादत से
खुदा ख़फा हो जाएगा |
रोज कुरान पढ़ने से
कोई दफा लग जाएगा ||
क्यों आपसी भाईचारा और प्यार
एक मौके की मोहताज है |
क्यों ईद का मिलाप
बस ईद के दिन की बात है ||
ये रंगीन पल, ये रौशनी
ये रौनक, ये चमक |
क्यों नही रह सकते जेहन में तब तलक
आ न जाए दूसरा ईद जब तलक ||
इस बार ईद पे
कुछ ऐसी ईदी दे दो |
जिससे गले मिला आज
उसे ताउम्र अपना कर लो ||
हर गम और रंजिश को मिटा के दे
सबको ईद की मुबारकबाद |
करे उस अल्लाह को याद
जिसकी हैं हम सब ही औलाद ||
-----------------------------------------
આભાર હિન્દુયુગ્મ


No comments:
Post a Comment