February 25, 2009

ઓસ્કાર એવોર્ડ… आजा आजा शामियाने के तले….. गुलझार

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ગુજરાતી શબ્દકોશની સૌ પ્રથમ વાર રચના કરનાર ગુજરાતના ઉમદા કવિ લેખક જેમણે આપણને જય જય ગરવી ગુજરાત ગીત આપ્યું તે શ્રી કવિ નર્મદની પુણ્યતિથિ.તો તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી.તથા આજથી ફાગણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને જલદી જ ફાગણ મહિનાની વાતો અને ગીત લઈને આવીશ.અને અત્યારે ચોરેચૌટે ઓસ્કાર એવોર્ડની જ વાત થાય છે અને એ.આર.રહેમાનને ફાળે બે એવોર્ડ ગયા પણ સાથે શ્રી ગુલઝારજીને પણ ભુલવા ન જોઈએ કારણકે તેઓએ પણ આ એવોર્ડ જીત્યો છે તથા જય હો, આજા શામિયાને કે તલે એ ગીતના શબ્દો પણ તેમણે લખેલા છે.તો તેમને પણ યાદ ખાસ કરવા જ પડે આખરે તેમણૅ હિન્દી ફિલ્મોમાં ઘણા સુંદર ગીતો લખેલા છે.હવે બધે આની ચર્ચા હોય તો પછી મનના વિશ્વાસ પણ કેમ રહી જાય આથી આ જ ગીત આપ સર્વે માટે લઈને આવ્યો છું આશા છે આપને ગમશે.અને આ બાબતે આપનો મંતવ્ય પણ જણાવશો.




oscar2008


સંગીત - એ.આર.રહેમાન


સ્વર - સુખવિંદર સિંઘ,તન્વી શાહ,મહાલક્ષ્મી ઐયર






जय हो, जय हो, जय हो, जय हो,



आजा आजा शामियाने के तले,


आजा जरीवाले नीले आसमान के तले,


जय हो, जय हो...()



जय हो..., जय हो..., जय हो..., जय हो...



रत्ती रत्ती सच्ची मैने जान गवाई है,


नच नच कोयलो पे रात बिताई है,


अखियों की नींद मैने फूंको से उडा दी,


नीले नीले तारे से मैने उंगली जलाई है.



आजा आजा शामियाने के तले,


आजा जरीवाले नीले आसमान के तले,


जय हो, जय हो...



जय हो...,जय हो...,जय हो...,जय हो...



चख ले, हा चख ले, ये रात शहद है...चख ले,


रख ले, हा दिल है, दिल आखरी हद है...रख ले,


काला काला काजल तेरा कोई काला जादू है ना,


काला काला काजल तेरा कोई काला जादू है ना,



आजा आजा शामियाने के तले,


आजा जरीवाले नीले आसमान के तले,


जय हो, जय हो...



जय हो..., जय हो..., जय हो..., जय हो...



कब से, हा कब से तु लब पे रुकी है...कह दे,


कह दे, हा कह दे अब आंखे झूकी है...कह दे,


एसी एसी रोशन आंखे, रोशन दोनो भी है,है क्या



आजा आजा शामियाने के तले,


आजा जरीवाले नीले आसमान के तले,


जय हो, जय हो...



जय हो, जय हो, जय हो, जय हो







1 comment:

Asha Joglekar said...

बहुत खूबसूरत कविता । गुलजार साहब की जय हो ।