December 1, 2008

વિશ્વ એઈડસ દિવસ...हाथ से हाथ मिला.....જાવેદ અખ્તર

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧લી ડિસેમ્બર.વિશ્વ એઈડસ દિવસ.આજથી ૨૦ વર્ષ પહેલા ૧૯૮૮માં વિશ્વના દેશોએ ગોળમેજી પરિષદ યોજેલી જેમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસને કારણે એઈડસ સંબંધિત જાગૃતિ માટૅ પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડસ દિવસ ઉજવવાનું નક્કિ થયેલ.અને આ રોગથી બચી શકાય છે.જરૂર છે સાવધાની અને સમજદારીની.અને એક દસને સમજાવે.


આ રોગ ફેલાયે છે મુખ્યત્વે નીચેના કારણોથી...


૧.અસુરક્ષિત જાતિય સંબંધથી


૨.ચેપી લોહી ચડાવવાથી


૩.ઈન્જેક્શન કે અન્ય ચેપી વસ્તુનો ઉપયોગ


૪.ઈન્જેક્શન દ્વારા નશીલી દવાઓના સેવનથી


૫.માતા દ્વારા ગર્ભસ્થ શિશુને.


એઈડસ જાગૃતિના પ્રતિકરૂપે રેડ રિબન વપરાય છે.અમેરિકામાં વિઝ્યુઅલ એઈડસ આર્ટિસ્ટના જુથ દ્વારા સૌ પ્રથમ એઈડસ જાગૃતિ માટે ઈ.સ.૧૯૯૧માં રેડ રિબનનો ઉદભવ થયો.અને આ રેડ રિબન દર્શાવે છે...


સંભાળ અને પ્રતિબદ્ગતા


આશા


વળી લાલ શુભ રંગ છે જે શુભપ્રસંગોમાં વપરાય છે


તો વળી ચેતવણી અને ભયસુચક પણ લાલ રંગ જ છે.


વળી લાલ રંગ લોહીનું પ્રતિક છે જે તેના ફેલાવાનું એક કારણ ઉપરાંત દર્શાવે છે કે તમે એની સાથે લોહીનો રંગ એક જ છે તો તેની સાથે ભેદભાવ રાખવાની જગ્યાએ તેમને પણ તમારો પુરતો સાથ અને પ્રેમ આપો.


આજે રજુ કરો છું એક ગીત જે નાકો દ્વારા હિન્દી ફિલ્મજગતના મોટાભાગના સિતારાએ ભેગા મળિ આ વિડિયોમાં કામ કરેલ છે અને મનના વિશ્વાસ પર સૌ પ્રથમ વખત વિડિયો રજું કરું છું આશા છે કે આપને આ ગમશે.તો આજના દિવસે આપ સર્વેને મારા તરફથી રેડ રિબન આપું છું.અને આપ પણ આ રોગ વિશેની માહિતી જેટલા લોકો સુધી પહોંચાડી શકો એટલી પહોંચાડશો તેવી આશા.



world-aids-day



સ્વર :- સોનુ નિગમ, શ્રેયા ઘોસાલ


સંગીત :- શંકર એહસાન & લોય







सुन हमसे क्या कहेता मन है,


ये जो धरती है, एक आंगन है,


सब लोग है अपने यहां,


कोई पराया है कहां,


तुं कौन है, पहेचान तु,


ईन्सान से मिल ईन्सान है तु,


हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,


प्यार के फूल खिला, हाथ से हाथ मिला.



सुन कहेता क्या ये जिवन है,


ये जो धागा है, ये जो बंधन है,


धागा न तूटे प्यारका,


बंधन रहे ईकरारका,


हर मन यहां है चाहता,


कुछ दोस्ती, कुछ आस्था,


हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,


प्यार के फूल खिला, हाथ से हाथ मिला.



जो भी मुस्किल है आसान हो,


सबके होठोंपे मुस्कान हो,


आंसु न हो और गम न हो,


कोई खुशी भी कम न हो,


मिट जाए सब मजबूरियां,


जो तु मिटादे दूरियां,


हाथ से हाथ मिला, हाथ से हाथ मिला,


प्यार के फूल खिला, हाथ से हाथ मिला……

1 comment:

Udan Tashtari said...

बहुत सुन्दर गीत!! आभार प्रस्तुत करने का.