November 14, 2008

બાળદિન...आओ बच्चो तुम्हे दिखाये झाकी हिन्दुस्तान की.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૪મી નવેમ્બર.આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ બ્લડપ્રેશર દિન "World Blood pressure Day".અને વિશ્વ ડાયાબીટીસ દિન...આપણી રોજિંદા જિવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે મોટાભાગના લોકો આ બિમારીથી પીડાય છે.આમ તો જો પોતાના જીવનમાં થોડી સાવધાની અને સંયમિતતા રાખવામાં આવે તો આ દર્દને અંકુશમાં રાખી શકાય છે.જેમકે, ખાવામાં મીઠાનું (બંને સ્વાદમાં ખારા અને ગળ્યા) પ્રમાણ માપસર રાખવું આપણા પાપડ,અથાણા નો ત્યાગ કરવો, બેઠાડા જીવનમાં પણ કસરત કરવી તથા આ રોગની નિયમિત દવા લેવી અને સમયાંતરે દાક્તર પાસે બ્લડપ્રેશર અને બ્લડ સુગર મપાવતા રહેવું વગેરે વગેરે... તો મિત્રો માનશો ને અને તમારા ઘરમાં કે પડોશમાં જેને પણ હોય તેને પણ પ્રેરશોને...


વળી આજથી એટલેકે ૧૪મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી તાજા જન્મેલા બાળની સારસંભાળ અઠવાડીયું, ન્યુ બોર્ન ચાઈલ્ડ કેર વીક ઉજવવામાં આવવાનું છે.અને ખાસ તો આજે છે બાળકોના પ્યારા ચાચા નહેરું નો જન્મદિન એટલે કે બાળદિન.આજે શાળાઓ તથા ઘણી જગ્યાએ આ માટેના કાર્યક્રમો યોજાયા હશે.પણ આજે એક બાળગીત જ છે પણ આપણા ભારતદેશના ભવ્ય ભૂતકાળની એક ઝલક આજના બાળકને અપાવે તેવું આ ગીત અહીં રજુ કરું છું...


477_childrens_day



 




आओ बच्चो तुम्हे दिखाये झाकी हिन्दुस्तान की
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

ये है अपना राजपूताना नाज्ञ ईसे तलवारों पे,


जिसने सारा जिवन काटा बरछी,तीर क़टारों पे,


ये प्रताप का वतन पला है आझादी के नारों पे,


कूद पडी थी यहां हजारो पद्मिनीया अंगारो पे,


बोल रही है कण कण से कुरबानी राजस्थान की,


इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥


वन्दे मातरम् वन्दे मातरम्



ये हे मुल्क मराथाओं का यहां शिवाजी डॉला था,
मुघलों की ताकत को इसने तल्वारों पे तोला था,
हर परबत पर आग लगी थी, हर पत्थर एक सोला था,
बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था,
शेर शिवाजी ने रखी थी लाज हमारी जान की,
इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

जलियावालां बाग को देखो, यहां चली थी गोलियां,
ये मत पूछो किसने खेली यहां खून की होलियां
एक तरफ बंदूक की धन्-धन एक तरफ थी गोलियां
मरनेवाले बोल रहे थे ईंकलाब की बोलियां,
यहां लगा दी बहेनोंने॓ भी बाजी अपनी जान की,

इस मिट्टि से तिलक करो यह धरती है बलिदान की॥धृ॥
वन्दे मातरम् वन्दे मातरम्

4 comments:

गोविंद गोयल, श्रीगंगानगर said...

good, narayan narayan

गोविंद गोयल, श्रीगंगानगर said...

good narayan narayan

प्रदीप मानोरिया said...

बहु सारी बात् करी छे तमने ... दीक्रा डीकरी ने माटे सरस विचार छे तमारे
टाईम निकाली ने मारे ब्लॉग ने पण जुओ

Amit K Sagar said...

ब्लोगिंग जगत में आपका स्वागत है. खूब लिखें, खूब पढ़ें, स्वच्छ समाज का रूप धरें, बुराई को मिटायें, अच्छाई जगत को सिखाएं...खूब लिखें-लिखायें...
---
आप मेरे ब्लॉग पर सादर आमंत्रित हैं.
---
अमित के. सागर
(उल्टा तीर)