અરે હાં મિત્રો ૧લી ઓગસ્ટ થી ૭મી ઓગસ્ટ ના સપ્તાહને “વિશ્વ સ્તનપાન સપ્તાહ” તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આજે મને આપનું પ્રોમિસ જોઈએ છે કે તમે દરેક માતાને આ સૂચન તો આપશો એટલુ જ નહી પણ એ નાના બાળને એની માતાના આ વાત્સલ્યથી દૂર ના રખાય અને તેને પૂરતુ પોષણ મળી રહે. આજે આ દિવસે H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी રચના તો પહેલા રજૂ થઈ ગઈ છે પણ સ્વર રૂપે અહીં રજૂ કરું છું આશા છે તે આપનું મન મોહી લેશે. .
| MAKMGR- oooo ma.mp... |



No comments:
Post a Comment