February 14, 2008

जाने क्यूं ऐसा लगता है,

આમ તો આ સાઇટ મા ગુજરાતી ભાષા ને જ પ્રાધાન્ય આપવા માંગુ છુ પરંતુ આજે આ સાઇટ ના શુભારંભ દીન એ વેલન્ટાઇન દીન છે અને આ દીવસે હુ આ સાઇટ મારી પ્રિય વ્યક્તિ જેને હુ ખૂબ જ પ્રેમ કરુ છુ તે અને વળી તેમનો જન્મદીન પણ આજે જ છે તેવી મારી પ્રિય દીદી અને સાથે સાથે મારી પ્રિય મિત્ર ને આ સાઇટ અર્પણ કરુ છુ. મારા જીવનમાં અને મારી સફળતામાં તેમનુ ખૂબ જ યોગદાન છે. જેમણે મને મારા દરેક સારા માઠા પ્રસંગોમાં મને સાથ અને હિમ્મત આપી છે. માટે મારી પ્રિય મિત્ર એ મને જે ગીત સંભળાવ્યુ હતું તે જ અહી પ્રસ્તુત કરુ છુ. આશા રાખુ છુ કે આપ સર્વે લોકો ને તે ગમશે. હા હિન્દી મા છે તો એટલુ ચલાવી લેશો. અને હા આતો હજી શરુઆત છે આગળ સમય જતાં આ ગીતને આપ સાંભળી શકો તેવી કોશિશ કરી રહ્યો છું. ત્યારે તમે પણ આ ગીત સાંભળવા ની લાલસા રોકી નહીં શકો.


MAKMGR_on 15 may J...

जाने क्यूं ऐसा लगता है,
जाने क्यूं ऐसा लगता है;
मेरे अन्दर जितना कम है,
मेरे अन्दर जितना कम है,
उसको तुम पुरा करदोंगे,
उसको तुम पुरा करदोंगे
पुरा करदोंगे II

जाने क्यूं ऐसा लगता है,
मै हु राही जीन राहोंकी
मै हु राही जीन राहोंकी, I
उन राहों की मंजिल हो तुम
मंजिल हो तुम II

जाने क्यूं ऐसा लगता है,
जिसको मैं सोचा करती थी
जिसको मैं सोचा करती थी, I
उसी सोच की सुरत हो तुम
सुरत हो तुम II

No comments: