May 11, 2008

H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी

આજે તો જનની દિન એટલેકે Mother’s day” .


શું કહુ આજે .... કારણકે માં વિશે તો જેટલું પણ કહીએ તેટલું ઓછું પડે કદાચ શબ્દો પણ ખૂટી પડે. માં માટે તો ઘણી બધી રચનાઓ અને કાવ્યો તથા સાહિત્યો રચાયા છે. માં વિના તો આપણું અસ્તિત્વ જ શક્ય નથી. માટે તો કહે છે કે ગોળ વિના સૂનો કંસાર અને મા વિના સૂનો સંસાર. અને વળી કહે છે ને કે જે કર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે...



માં જે પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે તેને પોતાના ઉદરમાં નવ મહિના સુધી રાખી પાલન કરે તથા ત્યારબાદ પણ પોતાના લાડકા કે લાડકી ની દરેક વાતોનૂં ધ્યાન રાખવું અને તેમની બધી જરૂરિયાતો પૂરી કરવામાં પોતાની જાતની પણ પરવા નથી કરતી શું આવી માં માટે માત્ર એક દિન જ્... અરે તેમના માટે તો રોજ માં નો દિન મનાવવો જોઈએ. પણ જરા જૂદી રીતે જ્..


યાદ કરો ક્યારે તમે તમારી મમ્મીને પ્રેમના બે શબ્દોથી વધાવી ? ક્યારે તેની બનાવેલી વાનગીના ખરા દિલથી વખાણ કર્યા..? તેની સાચી મહત્તા તો તે દૂર જાય ત્યારે જ સમજાય છે. આવુ જ કંઈ રજૂ કરતી રચના મેં પહેલા પણ રજૂ કરી છે તો તેની પણ મુલાકાત લેવાનું ચૂકતા નહીં.


જનની સુરક્ષા દિન…..


H..जीवन है एक



અને ચાલો આજથી નિશ્ચય કરીએ કે વધારે નહીં તો આપણું કામ આપણે જાતે કરીને પણ તેની મદદ કરીએ. આપણે તો રવિવારે રજા હોય પણ મમ્મીને તો ક્યારેય નહીં તો કંઈક એવું ન કરાય કે રવિવારના દિવસે મમ્મીને ઘરકામમાંથી અને બીજા કામોમાંથી રજા આપીએ અને તેના બદલે આપણે તેના માટે તમે કંઈક બનાવી તો જુઓ. અને પછી તેના ચહેરાની રોનક ને માણો.ખરે જ એ ક્ષણ તમારા અને મમ્મી બંને માટે યાદગાર બની જશે. તો આજે એક કઈક નવી રચના પ્રસ્તુત છે આપને જરૂર ગમશે















बिना बोले जो समज ले,


मेरे मन की बात,


मेरे सुखमें, मेरे दुःखमें,


जो है हर पल साथ,


सबसे अच्छे, सबसे सच्चे


सबसे अच्छे, सबसे सच्चे


लोरी गाते हाथ,


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ.


बिना बोले जो समज ले,


मेरे मन की बात.



चोटी गूंथे, बिंदिया लगाये,


ऊंगली पकडकर चलना शिखाये,


हसता आंगन, बजते कंगन,


वोही तन में सारा जीवन,


हो सर्दीमें वो धूपकी चादर,


गर्मीमें बरसात्.


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ


बिना बोले जो समज ले,


मेरे मन की बात.



आंखोमें वो सपनो जैसी,


हर मुश्किलमें अपनो जैसी,


माथा चूंमे, सर सहेलाए,


कभी जगाये, कभी सूलाये,


दूरभी होंके दूर नहीं जो,


पास रहे दिन-रात.


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ


ओ ओ ओ मां..तेरे हाथ


बिना बोले जो समज ले,


मेरे मन की बात.











No comments: